મેં નવું સ્ટાર્ટપ કરિયું છે. મારી પ્રોડક્ટ સુપર ગ્લુ છે. અને હું ઇન્ડિયા ના ગુજરાત રાજ્ય…
- User
મેં નવું સ્ટાર્ટપ કરિયું છે. મારી પ્રોડક્ટ સુપર ગ્લુ છે. અને હું ઇન્ડિયા ના ગુજરાત રાજ્ય માંથી સુરત સિટી માં છું. આ હાઈ કોમ્પિટિશન પ્રોડક્ટ સેલ માં ફાવટ આવતી નથી.. લગભગ 1 વર્ષ માં સેલ સ્ટાર્ટ થયું નથી.. હું લોકલ માર્કેટ માટે છોકરા અને online માટે પોતે મેહનત કરું છું.. online પ્લેટફોર્મ મીશો એન્ડ indiamart છે..... લોકલ માર્કેટ માટે અર્પિત નામનો છોકરો રાખિયો છે... એ માર્કેટ માં door to door જઇને માર્કેટિંગ કરે છે. અને હું indiamart ની લીડ ફોલવર્સ કરું છું. અમારી પાસેથી ફ્લેક્સ એટલે બોર્ડ બેનર માટે નો Grade એન્ડ એક્રિ્લિક માટે નો grade, પથ્થર, ટાઇલ્સ અને મેટલ ચિપકવા માટેનો grade છે....તો chatgpt મને business માટે આગળ શું કરવું જોઈએ.... એની માટે આપડે આજથી સ્ટ્રેટજી સ્ટાર્ટ કરવી.... અને મને આખો પ્લાંનિંગ કરી ને આપો દિવસ એન્ડ month બંને... નું.... અને.....મને business સેટ કરવા માટે જરૂરી બધી મદદ કરો...
- Assistant